Search This Website

Tuesday, 22 December 2020

ICE Academy Daily Din Mahima Din Vishesh Download

 ICE Academy Daily Din Mahima Din Vishesh Download

  • Today date:: 22/12/2020
  • રાષ્ટ્રીય ગણિત દિવસ

શ્રીનિવાસ ઐયંગર રામાનુજન  ૨૨ ડિસેમ્બર ૧૮૮૭ – ૨૬ એપ્રિલ ૧૯૨૦ ૨૦મી સદીમાં ભારતના સૌથી મહાન અને સૌથી પ્રખ્યાત ગણિતજ્ઞ હતા. નાનપણથી જ તેઓ ગણિતમાં અસાધારણ પ્રતિભા દેખાડી શિક્ષકોને અચંબામાં નાખી દેતા હતા. મુખ્યતઃ તેઓ ગણિત જાતે જ શિખ્યા હતા અને જીવનમાં ક્યારેય યુનિવર્સિટી ગયા નહોતા.

રામાનુજનની પ્રતિભાની ઓળખ વિશ્વને કરાવી રામાનુજનને પ્રસિદ્ધ કરવામાં અંગ્રેજ પ્રોફેસર ગોડફ્રી હાર્ડીનો મોટો હાથ હતો. તેમણે ટૂંકા જીવનગાળા દરમ્યાન લગભગ ૩૯૦૦ જેટલાં ગણિતનાં પરિણામો શોધ્યાં હતા. અત્યંત ધાર્મિક રામાનુજને કહ્યું હતું, "ગણિતનુ જે સમીકરણ ઈશ્વરના વિચારને ન દર્શાવતુ હોય, તે સમીકરણ મારા માટે નિરર્થક છે."

Srinivas Iyengar Ramanujan 6 December 18 - 6 April 1901 India's greatest and most famous mathematician of the 20th century. From an early age, he used to amaze teachers by showing extraordinary talent in mathematics. Primarily he had learned mathematics himself and had never been to university in his life.



No comments:

Post a comment

Enter Your Email Here To Get Daily Updates Via Email