Search This Website

Thursday 8 September 2022

લેપટોપ સહાય યોજના માટે અરજી કરો | Laptop Sahay Yojana Gujarat

  લેપટોપ સહાય યોજના માટે અરજી કરો | Laptop Sahay Yojana Gujarat  

 



 You are searching for Laptop Sahay Yojana Gujarat? અહીંથી લેપટોપ સહાય યોજના માટે ઓનલાઇન ફોર્મ ભરો. રાજ્ય સરકારે ગરીબોને ઘટાડવા અને શિક્ષણ ક્ષેત્રને આગળ વધારવા માટે લેપટોપ સહાય યોજના શરૂ કરે છે. હવે અમે તમને Laptop Sahay Yojana Gujarat સંબંધિત વિગતો આપીશું જેથી કરીને તમે યોજના માટે અરજી કરી શકશો.


લેપટોપ સહાય યોજના નો લાભ કોને મળશે ? કેવી રીતે લાભ મેળવી શકાશે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? કેટલો લાભ એટલે કે સહાય મળે? તેની વિગતે માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવી છે. જે નીચે મુજબ છે.


લેપટોપ સહાય યોજનાનો હેતુ | Agenda of Laptop Sahay Yojana


આ યોજના શરૂ કરવાનો હેતુ એ છે કે ગુજરાત રાજ્ય સરકાર તમને નવા લેપટોપની ખરીદી માટે 1,50,000 રૂપિયાની આર્થિક સહાય આપશે. આ રકમમાં લેપટોપ માટે 80% ના રૂપિયા સરકાર આપશે અને બાકીના 20% રૂપિયા વિધાર્થીને આપવાના રહશે. આ 1,50,000 ની 

રકમની મદદથી તમે ખૂબ જ સારું લેપટોપ ખરીદી શકો છો. હવે આ દિવસોમાં લેપટોપ 15000 થી શરૂ કરીને લગભગ 150000 રૂપિયા સુધીના છે.


આપણે બધાને ખબર છે કે વધતી ટેકનોલોજીના કારણે લેપટોપ અને મોબાઈલ જેવાં સાધનો ની ખૂબ જ  જરૂરિયાત રહી છે તેમાં પણ હમણાં Lockdown ના કારણે વિદ્યાર્થીઓને શિક્ષણ માટે લેપટોપ તેમજ મોબાઇલ ની જરૂરિયાત  પડે છે તેથી ગુજરાત સરકાર દ્વારા લેપટોપ સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે. ગુજરાત સરકારે વિદ્યાર્થીઓને ૬ ટકાના વ્યાજે 40,000/- રૂપિયા સુધીની આર્થિક રીતે સહાય આપવામાં આવે છે.


Table of Laptop Sahay Yojana


યોજનાનું નામ Laptop Sahay Yojana for S.T

આર્ટિકલની ભાષા English અને ગુજરાતી

યોજનાનો ઉદ્દેશ અનુસુચિત જનજાતિ(ST) ના લોકો કોમ્પ્યુટર કે લેપટોપને અનુરૂપ નવો ધંધો કરવા માટે આર્થિક મદદરૂપ થવાના હેતુથી લોન સહાય

લાભાર્થી ગુજરાતના અનુસુચિત જનજાતિના નાગરિકો

લોનની રકમ આ લોન યોજના હેઠળ કોમ્પ્યુટર/લેપટોપના

મશીનની ખરીદી માટે 1,50,000/-

લોન પર વ્યાજદર માત્ર 6% વ્યાજદર લોન સહાય આપવામાં આવશે.

Official Website Click Here

HomePage Click Here

No comments:

Post a Comment