Search This Website

Thursday 8 September 2022

Water Pump Subsidy Yojana 2022 | ગુજરાત રાજ્ય ખેડુતો માટે પંપ સેટ સહાય સહાય યોજના

 Water Pump Subsidy Yojana 2022 | ગુજરાત રાજ્ય ખેડુતો માટે પંપ સેટ સહાય સહાય યોજના


 


Water Pump Subsidy Yojana 2022 : Government of India announced one more yojana in Gujarat for farmers. this yojana available on ikhedut portal website. it’s called water pump subsidy yojana.


Water Pump Subsidy Yojana 2022

Water Pump Subsidy Yojana | Water Pump Subsidy Yojana 2022 | Water Pump Subsidy Yojana Gujarat | Water Pump Subsidy Yojana Gujarat 2022 | ખેડુતો માટે પંપ સેટ સહાય યોજના | Ikhedut Portal 2022.


Water Pump Subsidy Yojana 2022 Overview


યોજનાનું નામ ડીઝલ, ઇલેક્ટ્રીક, પેટ્રોલ પં૫સેટ સહાય યોજના

લેખની ભાષા ગુજરાતી અને English

લાભાર્થી પાત્રતા ધરાવતા ખેડૂતો

યોજનાનો ઉદ્દેશ બાગાયતિ પાકનું વાવેતર વધારવાના હેતુથી સાધન સહાય

મળવાપાત્ર સહાય ખેડૂતો લાભાર્થીઓને મહત્તમ 10 HP સુધીના પંપસેટની કિંમતના 50 % કે વધુમાં વધુ રૂ.15000/-ની મર્યાદા સહાય મળશે.

અરજી કરવાની છેલ્લી તારીખ 30/04/2022

Official વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/


Water Pump Subsidy Yojana માં મળવાપાત્ર લાભ

ખેડૂત પોર્ટલ પરથી આ યોજનાનો લાભ લેવા માટે Online અરજી કરવાની હોય છે. બગાયતિ વિભાગદ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. જેમાં પાણીના પંપસેટની ખરીદી પર સહાય આપવામાં આવે છે. આ યોજનામાં લાભની વિગતો નીચે મુજબ છે.


આ યોજના ફકત આણંદ, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, નર્મદા, તાપી, વડોદરા, પંચમહાલ, ખેડા જિલ્લાઓ માટે જ અમલમાં છે.

ખેડૂતો લાભાર્થીઓને મહત્તમ 10 HP સુધીના પંપસેટની કિંમતના 50 % કે વધુમાં વધુ રૂ.15000/-ની મર્યાદા સહાય મળશે.

આ યોજનાનો લાભ ઓછામાં ઓછા 2 હેક્ટરનું વાવેતર જરુરી છે.

આ યોજનામાં વાવેતર કર્યાના બીજાવર્ષે સહાય મળવાપાત્ર થશે.


Required Documnets For Water Pump Subsidy Yojana 2022


ખેડૂતની 7/12 ની જમીનની નકલ

આધારકાર્ડની નકલ (Aadhar Card)

જો ખેડૂત લાભાર્થી SC જ્ઞાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ

જો ખેડૂત લાભાર્થી ST જ્ઞાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ

રેશનકાર્ડની નકલ (Ration Card)

જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર

લાભાર્થી જો આદિવાસી વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)

ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક

લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો

સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)

દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)

મોબાઈલ નંબર


Eligibility For  Water Pump Subsidy Yojana 2022


કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ  દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે Online Application આઈ-ખેડૂત પોર્ટલ પરથી કરવાની રહેશે. લાભાર્થી ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવવા માટે બાગાયતિ વિભાગ દ્વારા પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.



ગુજરાત રાજ્યનો અરજદાર હોવો જોઈએ.

લાભાર્થી ખેડૂત હોવો જોઈએ.

આ યોજનાનો લાભ ફકત આણંદ, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, નર્મદા, તાપી, વડોદરા, પંચમહાલ, ખેડા જિલ્લાઓના નાગરિકોને આપવામાં આવશે.

આ યોજના હેઠળ સાધનની ખરીદી અધિકૃત વિક્રેતા પાસેથી ખેડુતે ખરીદી કરવાની રહેશે.

લાભાર્થી ખેડૂતે આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે.

Online Registartion Process For Water Pump Subsidy Yojana 2022



કૃષિ સહાય યોજના 2022 હેઠળ બાગાયતી યોજનાનો લાભ આપવામાં આવે છે. ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલ પરથી અરજી ઓનલાઇન કરવાની રહેશે છે. ખેડૂતો આ યોજનાની ઓનલાઈ અરજી ઘરે બેઠા જાતે પણ કરી શકે છે. તથા ગ્રામ પંચાયત ખાતેથી VCE (પંચાયત ઓપરેટર ) દ્વારા પણ લાભાર્થી અરજી કરી શકે છે. આ યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.


સૌપ્રથમ તો Google Search માં “ikhedut Portal” ટાઈપ કરવાનું રહેશે.

જેમાં Google Search માં જે રીઝલ્ટ આવે તેમાંથી https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.


આઈ-ખેડૂત પોર્ટલ ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું. ત્યારબાદ યોજના પર Click કર્યા પછી ક્રમ નંબર-3 પર “બાગાયતી યોજનાઓ” ખોલવા નું રહેશે


“Bagayati Yojana” ખોલ્યા પછી જ્યાં વિવિધ બાગાયતી યોજના તમને બતાવશે.

જેમાં “ડીઝલ/ ઇલેક્ટ્રીક/પેટ્રોલ પં૫સેટ- (ઓઇલપામ HRT –6)” માં “અરજી કરો” લખેલ આવે તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.


ખોલ્યા પછી તમને પૂછવામાં આવશે કે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.


જો તમે પહેલેથી રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડનો નંબર અને મોબાઈલ નંબર નાખી અને ત્યારબાદ Captcha Image નાખીને અરજદારે અરજી કરવાની રહેશે.


અરજદારે આઈ ખેડૂત પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરવાનું રહેશે ત્યારબાદ ઓનલાઈન અરજી કરવાની રહેશે.


અરજદાર ખેડૂતે ઓનલાઈન એપ્લિકેશનમાં સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવું


ક્લિક કર્યા પછી અરજદારે ફરીથી વિગતો ચેક કરીને અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વખત અરજી કન્‍ફર્મ પછી અરજી નંબરમાં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની લાભાર્થી ખેડૂતે નોંધ લેવી.


અરજદારે ઓનલાઈન અરજી કર્યા પછી પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

અરજદાર દ્વારા પ્રિન્‍ટ મેળવ્યા બાદ સહી-સિક્કા કરાવવાના રહેશે.


ત્યારબાદ આઈ-ખેડૂત પોર્ટલ પર માંગ્યા મુજબના Document અપલોડ કરવાના રહેશે.

Solar Water Pumping Scheme Subsidy


  


 



No comments:

Post a Comment